વચ્ચે શું તફાવત છે ?
વચ્ચે શું તફાવત છે ?
હાશ, હવે ટ્રેનના ડબ્બામાં મુસાફરોની સંખ્યા જાણી શકાશે.
સાથે બિનઅધિકૃત ખાણીપીણી ના વેપારીઓ, ઉંઘમાં ખલેલ પહોંચાડવા અચાનક આવી ચડતા સંગીતમાં પારંગત એવા ગાયક વિશારદ, તેમજ અસંખ્ય બાહોશ એવા ગુપ્ત રીતે મુસાફરોની નજર ચૂકવી કળા કરી જનારા કલાકારો ના હિલચાલ ને સુસંગત કરાશે.
#train #railway #CCTVCamera #styleideasdaily #GujaratTitans